Gujarat Board GSEB STD 10th Result Declared 2022 @Gseb.org

By | May 18, 2022

Gujarat Board GSEB STD 10th Result Declared 2022 @Gseb.org : ધોરણ 10 પરિણામ 2022 જૂન મહિનામાં જાહેર થવાની સંભાવના છે. જયારે પણ ધોરણ 10 (Gseb Std 10th Result ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.

Gujarat Board GSEB STD 10th Result Declared 2022

GSEB ધોરણ 10 પરિણામ 2022 – GSEB STD 10th Result will release on the official site of Gujarat Board. Here we are sharing the direct link to get GSEB SSC Result 2022 so those applicants who are appeared for GSEB Board Exam can get the result by the below-provided link.

tudents can check the GSEB SSC result 2022 through the official website, gseb.org, using their roll number mentioned on the GSEB 10th Result 2022.

GSEB ધોરણ 10 પરિણામ 2022

આ ઉપરાંત બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા 20 દિવસ મોડી શરૂ થતાં જ પરિણામ પણ 20 દિવસ મોડું એટલે કે આગમી જૂન માસના પ્રથમ અને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરશે, જો કે પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીના માર્કસના ચોક્કસાઈ પૂર્વક ગણતરી અને ટોટલ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઈન મૂકીને માર્કશીટ તૈયાર કરવામાં આવશે (News Source GSTV)

GSEB STD 10th Result Gujarat Board

GSEB STD 10th Result – Gseb Ssc Result direct link to download and check the Std 10th Result 2022 Gujarat Board will be available in this article after the official announcement has been made. To download and check the www.gseb.org 2022 Result an individual must have the Seat Number, without it you won’t be able to download and check the Gujarat Board SSC Result 2022. In order to get step-by-step instructions to download and check the result, keep reading this article.

Board Name Gujarat Secondary & Higher Secondary Education Board
Exam Name GSEB SSC Exam 2022
Exam Mode Offline
Exam Date 28 March To 12 April 2022
Result Status Not Release
Official Website www.gseb.org

GSEB STD 10th Result Date 2022

GSEB STD 10th Result 2022– Gujarat Board will release the GSEB 10th result 2022 in June, tentatively. Gujarat SSC result 2022 for std 10th will be announced online on gseb.org and gsebeservice.com. To check Gujarat Board std 10th result 2022 GSEB, students have to connect with their respective schools as the result will be released through school login.

GSEB SSC exam 2022 result consists of subject-wise marks, grades, percentile and other important details. Students must note that the online GSEB SSC result 2022 Gujarat board is provisional. They should check all mentioned details in the GSEB 10th result 2022.

ધોરણ 10 પરિણામ 2022

ધોરણ 10 પરિણામ 2022 : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાના પરિણામની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવ છે. તેમાં કુલ ૧૭.૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવી નક્કી થશે. સૌ પ્રથમ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આગામી 12 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે. જેમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે લેવાયેલ ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ 12 મેના રોજ સાથે જ જાહેર કરવામાં આવ્યું હતું.

GSEB ધોરણ 10નું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે?

મીડિયા અહેવાલો અનુસાર, ધોરણ 10નું પરિણામ 01 જૂન થી 05 જૂન દરમિયાન જાહેર કરવાની યોજના છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે 10માનું પરિણામ જાહેર કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. બસ બોર્ડ મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ કરવાના અંતિમ તબક્કામાં છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે. બોર્ડ દ્વારા 12મી એટલે કે HSC Result 12મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું છે. ઘણીવાર એવું જોવા મળે છે કે 12માના પરિણામના 15 દિવસમાં બોર્ડ 10માનું પરિણામ જાહેર કરી દે છે. આ મુજબ 10નું પરિણામ જૂનના પ્રથમ વીક સુધીમાં આવી શકે છે. જોકે, પરિણામની તારીખ અંગે બોર્ડ દ્વારા કોઈ માહિતી જારી કરવામાં આવી નથી.

ધોરણ 10 માં કેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી?

ધોરણ 10 માં 812120 એ પરીક્ષા આપી છે. જેમાં 786921 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.જેમનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે. તેથી આ વેબસાઈટ ની દરરોજ મુલાકાત લેતું રહેવું.

GSEB STD 10th Result 2022 Live Updates : The Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) is expected to declare Class 10 results soon. Students will be able to access the results through the official website, gseb.org, when released. Gujarat Board conducted GSEB SSC 2022 exam from March 28 to April 9, 2022. However, there is no official confirmation from the board authorities regarding GSEB SSC Result declaration date and time.

How To Check GSEB STD 10th Result 2022

  • First open the official website at gseb.org.
  • Look for the link which says GSEB SSC result.
  • Click on the link and fill in all the details to get your GSEB SSC Result 2022.
  • Your SSC result will open in a separate dialogue box
  • Download the hard copy for future reference.

How To Check GSEB STD 10th Result Via SMS?

If the website is down or slow, students can check their results by sending an SMS in this format — SSC SEAT NUMBER — to 56263.

Gujarat Board SSC Result 2022 Toppers

The Gujarat Board of Secondary and Higher Secondary Education announced the names of the GSEB SSC result 2022 toppers after the declaration of GSEB SSC Result 2022. As many as 10.83 lakh students appeared for the GSEB 10th Board Examinations this year.

The GSEB 10th pass percentage 2022 is recorded at 60.64%. Of the total 10.83 lakh students, 8.40 lakh were regular students and 2.25 lakh were students who were repeating the examination this year. The GSEB SSC topper 2022 scored 94.66% marks. The toppers of the Gujarat Board SSC result 2022 will also be felicitated by the state board. Last year, GSEB SSC 2022 result was topped by Shaswat Upadhyay who scored 99.99 percentile.

GSEB SSC Supplementary Result 2022 Declared

As per the latest update, Gujarat Board has officially declared the GSEB 10th Supply Exam Result 2022 which was held recently for students who had failed in two or less subjects in the March 2022 exam. Going by the data provided by the Gujarat Board, the result for compartmental exam has seen only 8% of total registered / appeared candidates clear the exam.

Candidates who appeared for GSEB SSC Improvement Exam 2022 can check their results via their respective schools. Check key highlights and statistics for Gujarat 10th Supply Results logging onto exam portal gseb.org. To help candidate reach the document wherein the Board has provided the key highlights for GSEB 10th Supplementary Result 2022, a direct link to it has been provided below:

GSEB SSC Result 2022 Click Here
Ojasnews Home Page Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *